પુસ્તકો:

      સભાની સ્થાપના વખતે જે ઉદ્દેશો અપનાવવામાં આવ્યા હતા તેમાંનો એક ઉદ્દેશ

      મૌલિક તેમ જ અનુવાદિત પુસ્તકોના પ્રકાશનનો હતો.

   

      સભાની પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિનો આરંભ ફાર્બસના અંગ્રેજી પુસ્તક ‘રાસમાળા’ના

      રણછોડભાઈ ઉદયરામે કરેલા ગુજરાતી અનુવાદના પ્રકાશનથી થયો હતો.

   

      આજે અપ્રાપ્ય અને દુર્લભ બનેલો આ અનુવાદ હવે સીડી પર સુલભ થયો છે.

   

      આ ઉપરાંત વખતોવખત પ્રગટ થયેલાં પુસ્તકોને વિદગ્ધ વાચકોનો આવકાર

      મળતો રહ્યો છે.

   

      સભાનાં પ્રકાશનોમાંથી હાલમાં ઉપલબ્ધ પ્રકાશનોની યાદી અહીં આપેલ છે.

   

      ડાઉનલોડ: ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, નવીન

      

   

 • ત્રૈમાસિક ડાઉનલોડ (Archives)

      ફાર્બસ ગુજરાતી સભા સંસ્થાનું આજીવન સભ્યપદ :

   

      ભારતમાં

      વિદેશમાં

      આજીવન:

      રૂ.૫,૦૦૦

      રૂ.૨૭,૦૦૦

   

   

      ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકનું લવાજમ:

   

      ભારતમાં

      વિદેશમાં

      એક વર્ષ માટે:

      રૂ. ૩૫૦

      રૂ.૩,૫૦૦

      પાંચ વર્ષ માટે:

      રૂ. ૧,૫૦૦

      રૂ.૧૫,૦૦૦

       

      ડીજીટલ પ્રકાશનો: પુસ્તકો અને સામયિકો

      આદિ ગુજરાતી પુસ્તકો હવે સીડી રૂપે

   

      સહુ પહેલું ગુજરાતી પુસ્તક ૨૦૩ વરસ પહેલાં, ૧૮૦૮માં છપાયું હતું.

   

      ૧૯મી સદીનાં (અને અન્ય અલભ્ય બનેલાં) કેટલાંક પ્રકાશનો ડીજીટલ સ્વરૂપે

      સાચવી લેવાનો પ્રકલ્પ ફાર્બસ ગુજરાતી સભાએ હાથ ધર્યો છે. એ કાળનાં ભાષા

      અને મુદ્રણનાં અભ્યાસ-અવલોકન માટે આ સામગ્રી અત્યંત મહત્ત્વની છે.

   

      પ્રકલ્પ હેઠળ બે વરસ પહેલાં ૪૦ સીડી તૈયાર થયેલી. તાજેતરમાં વધુ ૬૦ સીડી

      તેમાં ઉમેરાઈ છે; આમ કુલ ૧૦૦ સીડી આપણાં લુપ્ત થયેલાં અલભ્ય પ્રકાશનો

      ફરી પ્રાપ્ય બનાવે છે, તેની યાદી:

      જૂના ગુજરાતી પુસ્તકોની ડીજીટલ આવૃત્તિઓની યાદી માટે અહીં ક્લીક કરો.

   

      પ્રકલ્પ સંયોજક: દીપક મહેતા

   

   

  દુર્લભ પુસ્તક: રાસમાળા ૧૯૨૨ - સીડી પર
  દુર્લભ પુસ્તક: મહારાજના લાઈબલનો મોટો મુકદમો ૧૮૬૨- સીડી પર
  દુર્લભ પુસ્તક: ફરદુનજી મર્ઝબાનજી ૧૮૯૮ - સીડી પર

   

      કિંમત: દરેક સીડી: રૂ.૧૦૦; ૧૦૦ સીડીની કિંમત: રૂ.૧૦,૦૦૦

      કુરીઅર ખર્ચ:

      ૧-૫ સીડી: રૂ.૨૫; ૬-૧૦ સીડી: રૂ.૫૦; ૧૧-૫૦ સીડી: રૂ.૭૫; ૫૧-૧૦૦ સીડી: રૂ.૧૨૫

   

   

      સામયિકો હવે સીડી રૂપે

   

      આ ઉપરાંત, ગુજરાતી ભાષાનાં બે અગત્યનાં સામયિકોના તમામ અંકો

      ફાર્બસ ગુજરાતી સભાએ નીચેની વિગત મુજબ હવે સીડી પર તૈયાર કર્યા છે:

   

      કૌમુદી

      સંપૂર્ણ ફાઈલ : પુસ્તક ૧-૫, સંવત ૧૯૮૧-૧૯૮૫, નવું પુસ્તક ૧-૧૬, ૧૯૩૦-૧૯૩૭

      કિંમત: ૧૫ સીડી: રૂ.૩૦૦૦, કુરીઅર ખર્ચ: રૂ.૧૦૦

   

   

      ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક

      સંપૂર્ણ ફાઈલ: અનુક્રમણિકા : ૧-૭૫, પુસ્તક ૧-૭૫ (૧૯૩૬-૨૦૧૦)

      કિંમત: ૨૬ સીડી: રૂ.૪૦૦૦, કુરીઅર ખર્ચ: રૂ.૧૦૦

   

   

  સામયિક:
  કૌમુદી, ત્રૈમાસિક

   

   

   

   

      લુપ્ત થયેલાં અલભ્ય પ્રકાશનોની ૧૦૦ સીડીની યાદી

   

   

      પ્રાપ્તિસ્થાન:

      પ્રસાર

      ૧૮૮૮ આતાભાઈ એવન્યૂ, ભાવનગર ૩૬૪ ૦૦૧

      ફોન: (૯૧) ૨૭૮-૨૫૬ ૮૪૫૨      ઈમેલ: prasarak@dataone.in

   

      ખરીદો :

   

   

      ભારતમાં પુસ્તક ખરીદવા, લવાજમ ભરવા, સભ્યપદ માટે

       નીચેની સુવિધાનો ઉપયોગ કરવો :

      

 • ઑનલાઇન ફન્ડ ટ્રાન્સફર (Online Fund Transfer):

 •     Bank :ICICI Bank

      Branch Name :Juhu Branch

      Nalanda Dance Institute, JVPD Scheme,

       Vile Parle (W), Mumbai 400 049

      Account number :036601001151

      MICR Code: 400229046

      RTGS/NEFT IFSC Code: ICIC0000366

   

      અથવા

      

 • ચેક/ડ્રાફ્ટ/મનીઓર્ડર (Cheque/Draft/M.O.):

 •     in favour of : Forbes Gujarati Sabha

      payable at : Mumbai

      Address :

      ફાર્બસ ગુજરાતી સભા

      કીર્તન કેન્દ્રના મકાનમાં ત્રીજે માળે

      ઉત્પલ સંઘવી સ્કૂલની સામે

      સંત જ્ઞાનેશ્વર માર્ગ

      મુંબઈ ૪૦૦૦૪૯

   

   

Forbes Gujarati Sabha © Copyright
© ફાર્બસ ગુજરાતી સભા